જો તમને વારંવાર ટ્રાફિક નિયમ તોડવાની આદત છે તો હજારો રૂપિયા આપવા તૈયાર રહેજો

|

Aug 02, 2019 | 8:35 AM

PM નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મોદી સરકારના બીજા કાર્યકાલમાં કાયદાઓના અમલીકરણ અને સુધારા થઈ રહ્યા છે. વર્ષ 2016માં મોદી સરકાર જે Motor Vehicles Amendmentને સુધારા સાથે પાસ કરાવવાનું સપનું હતું તેની સફળતા 2019માં મળી છે. મોટર વ્હીલ એક્ટ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ચૂક્યું છે. જો કે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી ન હોવા છતાં તેને […]

જો તમને વારંવાર ટ્રાફિક નિયમ તોડવાની આદત છે તો હજારો રૂપિયા આપવા તૈયાર રહેજો
traffic

Follow us on

PM નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મોદી સરકારના બીજા કાર્યકાલમાં કાયદાઓના અમલીકરણ અને સુધારા થઈ રહ્યા છે. વર્ષ 2016માં મોદી સરકાર જે Motor Vehicles Amendmentને સુધારા સાથે પાસ કરાવવાનું સપનું હતું તેની સફળતા 2019માં મળી છે. મોટર વ્હીલ એક્ટ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ચૂક્યું છે. જો કે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી ન હોવા છતાં તેને સફળતા મળી રહી છે.

moter wheel act 2

 

આ પણ વાંચોઃ VIDEO: વડોદરામાં પૂરના કારણે વિટકોસ બસ સેવાને નુકસાન, ડ્રોનની નજરે તબાહીના દૃશ્યો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યસભામાં પાસ થયાના 7 દિવસ પહેલા લોકસભામાં મોટર વ્હીલ એક્ટનું સંશોધન બિલ પાસ થયું હતું. અને રાજ્યસભામાં આ બિલની રજૂઆત સમયે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વિપક્ષી નેતાઓને બિલ પાસ કરાવવા માટે અપીલ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Motor Vehicles Amendment બિલ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાનૂનનું સ્વરૂપ લઈ લેશે. આ બિલ અમલમાં આવતાની સાથે ટ્રાફિક નિયમો વધુ કડક થઈ જશે. જો કોઈ વ્યક્તિ નિયમનો ભંગ કરશે તો, 10 ગણો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. આ બિલને અમલમાં લાવવા માટેનું મુખ્યકારણ છે રસ્તાઓ પર થતા અકસ્માત અને લોકોના મોત. ત્યારે નિયમ ભંગ કરનારા લોકો માટે આ ખતરાની નિશાની છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article