કચ્છની અબડાસા બેઠક પર બપોર સુધી ધીમું મતદાન, સાંસદ વિનોદ ચાવડાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

|

Nov 03, 2020 | 3:35 PM

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે કચ્છની અબડાસા બેઠક માટે પણ મતદાન થયું છે. ત્યારે કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ ટીવીનાઇન સાથેની વિશેષ મુલાકાતમાં ભાજપ તમામે-તમામ 8 બેઠકો કબ્જે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે, અબડાસા બેઠક પર ભાજપનું કેવું ચિત્ર છે તે અંગે ચાવડાએ ખુલાસો કર્યો છે.   Web […]

કચ્છની અબડાસા બેઠક પર બપોર સુધી ધીમું મતદાન, સાંસદ વિનોદ ચાવડાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Follow us on

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે કચ્છની અબડાસા બેઠક માટે પણ મતદાન થયું છે. ત્યારે કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ ટીવીનાઇન સાથેની વિશેષ મુલાકાતમાં ભાજપ તમામે-તમામ 8 બેઠકો કબ્જે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે, અબડાસા બેઠક પર ભાજપનું કેવું ચિત્ર છે તે અંગે ચાવડાએ ખુલાસો કર્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article