127 કેસ, 6 લોકોની હત્યાનો આરોપી નકસલી કુંદન લડશે વિધાનસભાની ચૂંટણી

|

Nov 16, 2019 | 2:26 PM

NIAની વિશેષ અદાલત દ્વારા કુખ્યાત નક્સલીને ચૂંટણી લડવાની પરવાનગી આપી છે. ઝારખંડની ચૂંટણીમાં કુંદન પાહને અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયારી કરી લીધી છે. આ બાજુ વિશેષ કોર્ટમાંથી પણ કુંદનને પરવાનગી મળી ગયી છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી […]

127 કેસ, 6 લોકોની હત્યાનો આરોપી નકસલી કુંદન લડશે વિધાનસભાની ચૂંટણી

Follow us on

NIAની વિશેષ અદાલત દ્વારા કુખ્યાત નક્સલીને ચૂંટણી લડવાની પરવાનગી આપી છે. ઝારખંડની ચૂંટણીમાં કુંદન પાહને અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયારી કરી લીધી છે. આ બાજુ વિશેષ કોર્ટમાંથી પણ કુંદનને પરવાનગી મળી ગયી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

કુંદનનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. તેમની સામે અંદાજે 127 અપરાધના કેસ નોંધાયેલા છે. કુંદને 14 મે, 2017ના રોજ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું હતું. આ પહેલાં કુંદનને પકડવા માટે પોલીસને 15 લાખનું ઈનામ રાખવાની ફરજ પડી હતી. આત્મસમર્પણ કર્યા બાદ કુંદનને જ 15 લાખ રુપિયા આપી દેવાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાંસદ સુનીલ મહતો, પૂર્વ મંત્રી રમેશ સિંહ મુંડા, ડીએસપી પ્રમોદકુમાર સહિત 6 લોકોની હત્યાનો કેસ કુંદન પર ચાલી રહ્યો છે. આટલું જ નહીં પણ કુંદને એક ખાનગી બેંકમાં ધાડ મારી હતી અને તેમાંથી 5 કરોડ રુપિયાની લૂંટ ચલાવી હતી. આ કેસ પણ કુંદનની પર ચાલી રહ્યો છે. આમ ગુનાહિત ઈતિહાસ ધરાવતા કુંદન પાહને ચૂંટણી લડવાની પરવાનગી કોર્ટે આપી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:37 pm, Tue, 12 November 19

Next Article