કોંગ્રેસ ઉમેદવારો ગુરુવારે નોંધાવશે ઉમેદવારી, આઠેય ઉમેદવારો ભરશે ફોર્મ

|

Oct 13, 2020 | 7:31 PM

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે  કોંગ્રેસના આઠ ઉમેદવારો 15 ઓક્ટોબર, ગુરૂવારના રોજ ઉમેદવારી નોંધાવશે.  કોંગ્રેસના આઠેય ઉમેદવારો સિનીયર નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ગુજરાતનું રાજકરણ ગરમાયું છે.     Web Stories View […]

કોંગ્રેસ ઉમેદવારો ગુરુવારે નોંધાવશે ઉમેદવારી, આઠેય ઉમેદવારો ભરશે ફોર્મ

Follow us on

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે  કોંગ્રેસના આઠ ઉમેદવારો 15 ઓક્ટોબર, ગુરૂવારના રોજ ઉમેદવારી નોંધાવશે.  કોંગ્રેસના આઠેય ઉમેદવારો સિનીયર નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ગુજરાતનું રાજકરણ ગરમાયું છે.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article