જાણો કઈ રાજકીય પાર્ટી પાસે છે સૌથી વધારે બૅંક બેલેન્સ, કઈ પાર્ટી ખર્ચ કરે છે સૌથી વધુ રકમ

|

Apr 15, 2019 | 3:57 AM

બૅંક બેલેન્સના મામલે બહુજન સમાજ પાર્ટી બાકી બધી જ રાજકીય પાર્ટીઓ કરતા આગળ છે. BSPએ ચૂંટણી પંચને આપેલી જાણકારી પ્રમાણે NCRના સરકારી બૅંકોના 8 ખાતામાં તેમના 669 કરોડ રૂપિયા જમા છે. BSP પાસે 95.54 લાખ રૂપિયા રોકડા છે. ત્યારે તેમની ગઠબંધન અને સહયોગી પાર્ટી સમાજવાદી પાર્ટી આ મામલે બીજા નંબરે છે અને તેની પાસે અલગ […]

જાણો કઈ રાજકીય પાર્ટી પાસે છે સૌથી વધારે બૅંક બેલેન્સ, કઈ પાર્ટી ખર્ચ કરે છે સૌથી વધુ રકમ

Follow us on

બૅંક બેલેન્સના મામલે બહુજન સમાજ પાર્ટી બાકી બધી જ રાજકીય પાર્ટીઓ કરતા આગળ છે. BSPએ ચૂંટણી પંચને આપેલી જાણકારી પ્રમાણે NCRના સરકારી બૅંકોના 8 ખાતામાં તેમના 669 કરોડ રૂપિયા જમા છે.

BSP પાસે 95.54 લાખ રૂપિયા રોકડા છે. ત્યારે તેમની ગઠબંધન અને સહયોગી પાર્ટી સમાજવાદી પાર્ટી આ મામલે બીજા નંબરે છે અને તેની પાસે અલગ અલગ બૅંક ખાતામાં 471 કરોડ રૂપિયા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી પાસે 1 કરોડ રૂપિયા રોકડ ઘટી છે.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કોંગ્રેસ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. કોંગ્રેસ પાર્ટી પાસે 196 કરોડ રૂપિયા બૅંક બેલેન્સ છે. ભાજપ આ લિસ્ટમાં TDP પછી પાંચમાં નંબરે છે. ભાજપ પાસે 82 કરોડ રૂપિયા બૅંક બેલેન્સ છે. ભાજપનો દાવો છે કે 2017-18માં કમાયેલા 1027 કરોડમાંથી 758 કરોડ ખર્ચ કરી દીધા છે. જે કોઈ પણ પાર્ટી દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમમાં સૌથી વધારે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:56 am, Mon, 15 April 19

Next Article