જાણો અમિતાભ બચ્ચન પાસે કેટલી સંપત્તિ છે અને આવનારી કઈ-કઈ ફિલ્મમાં તેઓ જોવા મળશે?

|

Oct 11, 2019 | 2:12 PM

અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન બોલીવુડમાં એક આગવું નામ છે. આજે તેઓ 77 વર્ષના થઈ ગયા છે. તેઓએ પોતાના કરિયરમાં ઘણીવખત સાબિત કરીને બતાવી દીધું કે તેઓ એક સારો અભિનેતા છે. જાણીશું કે કેટલી ફિલ્મો તેમને કરવાની બાકી છે અને તેઓની પાસે કેટલી સંપત્તિ છે? Web Stories View more SBI પાસેથી 5 વર્ષ […]

જાણો અમિતાભ બચ્ચન પાસે કેટલી સંપત્તિ છે અને આવનારી કઈ-કઈ ફિલ્મમાં તેઓ જોવા મળશે?

Follow us on

અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન બોલીવુડમાં એક આગવું નામ છે. આજે તેઓ 77 વર્ષના થઈ ગયા છે. તેઓએ પોતાના કરિયરમાં ઘણીવખત સાબિત કરીને બતાવી દીધું કે તેઓ એક સારો અભિનેતા છે. જાણીશું કે કેટલી ફિલ્મો તેમને કરવાની બાકી છે અને તેઓની પાસે કેટલી સંપત્તિ છે?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   એસટીની નવી પ્રીમિયમ વોલ્વો સ્લીપર બસમાં અમદાવાદથી જયપુરની સફર કરો, જાણો કેટલું રહેશે ભાડું?

તેઓ ઘણીબધી ફિલ્મો કરી ચૂક્યાં છે અને ઘણીબધી ફિલ્મો કરવાની તેમને બાકી છે. અંદાજે 250 કરોડ રુપિયા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના અમિતાભ બચ્ચન પર લાગેલા છે. તેમના પત્ની સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ છે. ચૂંટણીમાં એફિડેવિટ મુજબ અમિતાભ બચ્ચની પાસે 10.01 અરબની સંપત્તિ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ સિવાય અમિતાભ બચ્ચની આગામી ફિલ્મો જેને પર કરોડો રુપિયાનો દાવ લાગેલો છે. જેમાં બહ્માસ્ત્ર. ચેહરે, ગુલાબો સિતાબો જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉપરાંત કન્નડ ફિલ્મ બટરફ્લાય અને તમિલ ફિલ્મ મણિથન પણ સામેલ છે.

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article