ખંભાળીયામાં લગ્નપ્રસંગમાં લોકો એકત્રિત થવા બદલ ગુનો નોંધાયો, લોક કલાકાર ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમની પણ હતી હાજરી

|

Dec 02, 2020 | 11:58 PM

ખંભાળીયાના નવી મોવાણ ગામે લગ્ન પ્રંસગમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત કરવા બદલ ગુનો નોંધાયો છે. લગ્નમાં વધુ લોકોને એકઠા કરવાનો મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. જાહેરનામા ભંગનો પોલીસે ગુનો નોંધાયો છે. જેમાં ભીખુ ભીમશી ગોજીયાના પુત્રના લગ્નમાં લોકો એકત્ર થયા હતા. સોશિયલ મિડીયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગીતા […]

ખંભાળીયામાં લગ્નપ્રસંગમાં લોકો એકત્રિત થવા બદલ ગુનો નોંધાયો, લોક કલાકાર ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમની પણ હતી હાજરી

Follow us on

ખંભાળીયાના નવી મોવાણ ગામે લગ્ન પ્રંસગમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત કરવા બદલ ગુનો નોંધાયો છે. લગ્નમાં વધુ લોકોને એકઠા કરવાનો મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. જાહેરનામા ભંગનો પોલીસે ગુનો નોંધાયો છે. જેમાં ભીખુ ભીમશી ગોજીયાના પુત્રના લગ્નમાં લોકો એકત્ર થયા હતા. સોશિયલ મિડીયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગીતા રબારીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. સાથે જ આ કાર્યક્રમ જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article