Kerala Assembly Election 2021 : ભાજપે Matroman વી.શ્રીધરનને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા

|

Mar 04, 2021 | 3:44 PM

Kerala Assembly Election 2021 : Matroman તરીકે પ્રખ્યાત વી.શ્રીધરનનું ભાજપામાં આવવું એ ભાજપા માટે મોટી ઉપલબ્ધિ છે. વી.શ્રીધરનની છબી એક બેદાગ અધિકારી તરીકેની છે.

Kerala Assembly Election 2021 :  ભાજપે Matroman વી.શ્રીધરનને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા

Follow us on

Kerala Assembly Election 2021 : કેરળ વિધાનસભા ચૂંટણી 2021 અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે Matroman વી.શ્રીધરન (V.Sreedharan)ને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે. કેરળના ભાજપ અધ્યક્ષ કે. સુંદરને (K.Surendran) આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. Matroman તરીકે પ્રખ્યાત વી.શ્રીધરનનું ભાજપામાં આવવું એ ભાજપા માટે મોટી ઉપલબ્ધિ છે. વી.શ્રીધરનની છબી એક બેદાગ અધિકારી તરીકેની  છે.

ઉલ્લેખનીય છે કે Matroman વી.શ્રીધરન થોડા દિવસ પહેલા જ ભાજપામાં જોડાયા હતા અને તેમણે પોતે નિવેદન આપ્યું હતું કે જો ભાજપા તેમને  કેરળ વિધાનસભા ચૂંટણી 2021માં મુખ્યપ્રધાનપદના ઉમેદવાર  તરીકે પસંદ કરશે તો તેઓ આ વિધાનસભા ચૂંટણી લડશે. 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
Next Article