કરજણમાં લોકશાહી અને ચૂંટણીપંચનાં જાહેરમાં ધજાગરા, BJPનું માસ્ક પહેરીને મત આપવા પૈસા વહેંચતા યુવકનો વિડિયો વાયરલ, ચૂંટણી પંચે આપ્યા તપાસનાં આદેશ

|

Nov 03, 2020 | 10:47 AM

વડોદરાનાં કરજણમાં લોકશાહીના પર્વના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે કે જેમાં ઇટોલા ગામમાં ખુલ્લેઆમ પૈસાથી લોકશાહીને ખરીદતા ભાજપના કથિત કાર્યકરોનો વિડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ દ્વારા સોશ્યલ મિડિયા પર વિડિયો મુકાતા વાયરલ વીડિયો અંગે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. વાયરલ વિડિયો પ્રમાણે BJPનું માસ્ક પહેરીને એક શખ્સ પૈસા વહેંચી રહ્યો હતો અને કમળનાં […]

કરજણમાં લોકશાહી અને ચૂંટણીપંચનાં જાહેરમાં ધજાગરા, BJPનું માસ્ક પહેરીને મત આપવા પૈસા વહેંચતા યુવકનો વિડિયો વાયરલ, ચૂંટણી પંચે આપ્યા તપાસનાં આદેશ

Follow us on

વડોદરાનાં કરજણમાં લોકશાહીના પર્વના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે કે જેમાં ઇટોલા ગામમાં ખુલ્લેઆમ પૈસાથી લોકશાહીને ખરીદતા ભાજપના કથિત કાર્યકરોનો વિડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ દ્વારા સોશ્યલ મિડિયા પર વિડિયો મુકાતા વાયરલ વીડિયો અંગે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. વાયરલ વિડિયો પ્રમાણે BJPનું માસ્ક પહેરીને એક શખ્સ પૈસા વહેંચી રહ્યો હતો અને કમળનાં બટનને દબાવવા માટેની વાત કરી રહ્યો છે. તપાસ બાદ સામે આવ્યું છે કે વાયરલ વીડિયોમાં ભાજપને મત આપવા માટે વાત કરી રહેલા શખ્સનું નામ રાજેશ હોવાનું બહાર આવ્યું છે. જો કે TV9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:45 am, Tue, 3 November 20

Next Article