કરજણ બેઠક માટે કોંગ્રેસમાં કમઠાણ, અસંતુષ્ટો અને દાવેદારોની મોવડીઓને ઉગ્ર રજુઆત

|

Oct 14, 2020 | 5:20 PM

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીને લઇને ગરમાવો છે. ત્યારે વડોદરા જિલ્લાની કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાને ઉમેદવારી મળતા કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને દાવેદારોની એક બેઠક યોજાઇ હતી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે રજૂઆત બાદ આજે તમામ નેતાઓ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થયા છે. અહીં, કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજાનું નામ બદલવા […]

કરજણ બેઠક માટે કોંગ્રેસમાં કમઠાણ, અસંતુષ્ટો અને દાવેદારોની મોવડીઓને ઉગ્ર રજુઆત

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીને લઇને ગરમાવો છે. ત્યારે વડોદરા જિલ્લાની કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાને ઉમેદવારી મળતા કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને દાવેદારોની એક બેઠક યોજાઇ હતી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે રજૂઆત બાદ આજે તમામ નેતાઓ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થયા છે. અહીં, કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજાનું નામ બદલવા માટે મોવડીઓને રજૂઆત કરાઇ છે. ત્યારે હવે અસંતુષ્ટો અને દાવેદારોનો અસંતોષ બાબતે મોવડીમંડળ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article