કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ઉડાવ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા? જુઓ વાયરલ વીડિયો

|

Dec 09, 2020 | 6:12 PM

કોરોના વાયરસને લઈને ખૂબ સાવચેતી જરૂરી છે. સરકારથી લઈને અનેક સંગઠનો જાહેરાતો કરે છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. ત્યારે પ્રજાના જ એક પ્રતિનીધીનો વિડિયો વાયરલ થયો છે. જે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવે છે. આ વિડિયો કોંગ્રેસના ધારાસભ્યનો છે. કલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોર છે તેમનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ માસ્ક વગર ડાન્સ કરતા […]

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ઉડાવ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા? જુઓ વાયરલ વીડિયો

Follow us on

કોરોના વાયરસને લઈને ખૂબ સાવચેતી જરૂરી છે. સરકારથી લઈને અનેક સંગઠનો જાહેરાતો કરે છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. ત્યારે પ્રજાના જ એક પ્રતિનીધીનો વિડિયો વાયરલ થયો છે. જે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવે છે. આ વિડિયો કોંગ્રેસના ધારાસભ્યનો છે. કલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોર છે તેમનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ માસ્ક વગર ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. સાથે જ આ વીડિયોમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ હોય તેવું પણ જણાતું નથી. માસ્ક વગર ડાન્સ કરતા ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં લોકોમાં પણ આ વીડિયોએ ખૂબ ચર્ચા જગાવી છે. એક તરફ સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે કે લોકોમાં જાગૃતી આવે અને કોરોના ફેલાતો અટકાવી શકાય. ત્યારે ધારાસભ્યો જ આવું કેમ કરે છે તેવી લોકમુખે ચર્ચા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article