કચ્છનાં અબડાસાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, સતત 9 ટર્મથી કોંગ્રેસ પાસેની આ બેઠક પર બળાબળનાં પારખા

|

Nov 03, 2020 | 7:50 AM

અબડાસા બેઠક પર પણ આજે મતદાન શરૂ થઈ ચુક્યું છે. અબડાસા બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાને છે જે પૈકી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને શાંતિ સેંઘાણી વચ્ચે સીધો જંગ છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. 2017માં પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસની ટિકિટથી આ બેઠક જીત્યા હતા તેમણે 2017માં ભાજપના છબીલ પટેલને 9746 મતોથી […]

કચ્છનાં અબડાસાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, સતત 9 ટર્મથી કોંગ્રેસ પાસેની આ બેઠક પર બળાબળનાં પારખા

Follow us on

અબડાસા બેઠક પર પણ આજે મતદાન શરૂ થઈ ચુક્યું છે. અબડાસા બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાને છે જે પૈકી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને શાંતિ સેંઘાણી વચ્ચે સીધો જંગ છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. 2017માં પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસની ટિકિટથી આ બેઠક જીત્યા હતા તેમણે 2017માં ભાજપના છબીલ પટેલને 9746 મતોથી હરાવ્યા હતા. આ બેઠક પર ક્ષત્રિય, પાટીદાર અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. અબડાસા બેઠક પર 1962થી અત્યાર સુધી 9 વાર કોંગ્રેસની જીત થઈ છે અને અબડાસામાં મતદારોએ કયારેય કોઇ ધારાસભ્યને સતત બીજી ટર્મ આપી નથી.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article