શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે Just Wait And Watch, 162 and More

|

Nov 26, 2019 | 3:38 AM

pic.twitter.com/4aZSQ1aLor — Sanjay Raut (@rautsanjay61) November 26, 2019 Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ ઈશા અંબાણીએ […]

શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે Just Wait And Watch, 162 and More

Follow us on

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે મોડી રાત્રે શિવસેના, કોંગ્રેસ અને NCPએ મળીને મુંબઈમાં મીડિયાની સામે 162 ધારાસભ્યોની પરેડ કરાવી. આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં પણ શિવસેના, NCP અને કોંગ્રેસની અરજી પર સુનાવણી થશે. રાજનેતાઓની બેઠક સતત ચાલી રહી છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને લખ્યું કે 162 and More… Just Wait And Watch!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article