Surat: જિગ્નેશ મેવાસાએ પાસના સમર્થનમાં શહેર કોંગ્રેસ મહામંત્રીના પદથી આપ્યું રાજીનામું

સુરતમાં શહેર કોંગ્રેસ મહામંત્રી જિગ્નેશ મેવાસાએ રાજીનામું આપી દીધું છે. પાસના સમર્થનમાં તેમણે શહેર કોંગ્રેસ મહામંત્રીના પદથી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પણ જિગ્નેશ મેવાસા કોંગ્રેસના ઉમેદવાર બનીને ચૂંટણી લડ્યા હતા.

| Updated on: Feb 09, 2021 | 12:07 PM

સુરતમાં શહેર કોંગ્રેસ મહામંત્રી જિગ્નેશ મેવાસાએ રાજીનામું આપી દીધું છે. પાસના સમર્થનમાં તેમણે શહેર કોંગ્રેસ મહામંત્રીના પદથી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પણ જિગ્નેશ મેવાસા કોંગ્રેસના ઉમેદવાર બનીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસ પાટીદારોની અવગણના કરતી હોવાની તેમની ફરિયાદ છે. જેની સાથે તેમણે પાસના સમર્થનમાં રાજીનામું ધરી દીધું છે.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">