આ રાજ્યની સરકારનો કર્મચારીઓ માટે આદેશ, Jeans, T-shirts પહેરીને ઓફિસ આવવું નહીં

|

Aug 30, 2019 | 11:09 AM

બિહારમાં નીતિશ કુમારની સરકારે અધિકારીઓને લઈને આપેલા ફરમાનની ચારેબાજુ ચર્ચાઓ છે. બિહારની સરકારે સચિવાલયમાં કેવા કપડાં પહેરીને આવવું તેને લઈને એક આદેશ જાહેર કર્યો છે. બિહારમાં અધિકારીઓ હવે જીન્સ, ટીશર્ટમાં સચિવાલયમાં પ્રવેશી શકશે નહીં. સાદા કપડામાં જ આવવાનું રહેશે. આમ બિહારમાં સરકારી બાબુઓ માટે હવે સાદાઈથી જ આવવાનું રહેશે. Web Stories View more ગરમીમાં નસકોરી […]

આ રાજ્યની સરકારનો કર્મચારીઓ માટે આદેશ, Jeans, T-shirts પહેરીને ઓફિસ આવવું નહીં

Follow us on

બિહારમાં નીતિશ કુમારની સરકારે અધિકારીઓને લઈને આપેલા ફરમાનની ચારેબાજુ ચર્ચાઓ છે. બિહારની સરકારે સચિવાલયમાં કેવા કપડાં પહેરીને આવવું તેને લઈને એક આદેશ જાહેર કર્યો છે. બિહારમાં અધિકારીઓ હવે જીન્સ, ટીશર્ટમાં સચિવાલયમાં પ્રવેશી શકશે નહીં. સાદા કપડામાં જ આવવાનું રહેશે. આમ બિહારમાં સરકારી બાબુઓ માટે હવે સાદાઈથી જ આવવાનું રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   11 માસની માસૂમ બાળકી સાથે તેની ઢીંગલી પણ હોસ્પિટલમાં દાખલ, જુઓ PHOTO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article