જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા વૃદ્ધો અને દિવ્યાંગજનોમાં ભારે ઉત્સાહ

|

Dec 20, 2018 | 5:48 AM

જસદણ પેટા ચૂંટણીના મહામુકાબલા માટે મતદાન થઈ રહ્યું છે. કૉંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ બેઠક છે. ત્યારે મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી માંડી વૃ્દ્ધોએ પણ મતદાન બુથ સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જુઓ વીડિયો:  Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા વૃદ્ધો અને દિવ્યાંગજનોમાં ભારે ઉત્સાહ

Follow us on

જસદણ પેટા ચૂંટણીના મહામુકાબલા માટે મતદાન થઈ રહ્યું છે. કૉંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ બેઠક છે.

ત્યારે મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી માંડી વૃ્દ્ધોએ પણ મતદાન બુથ સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

જુઓ વીડિયો: 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો: જસદણ બેઠક પરના 2 મુખ્ય ઉમેદવારો મતદાન કર્યાં બાદ શું બોલ્યા?

વૃદ્ધોએ હોંશભેર મતદાન કરીને યુવાને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપ્યો. આ તરફ દિવ્યાંગોએ મતદાન કરી લોકશાહીના પર્વમાં હોંશભેર ભાગ લીધો. તો બીમાર દર્દીઓ પણ મતદાન કરવાનું ચૂક્યા ન હતા. આમ પેટા ચૂંટણીમાં મતદાનને લઈને મતદાન બુથની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.

જુઓ વીડિયો:

 

 

[yop_poll id=287]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article