જામનગર: કોર્પોરેટરના પુત્રની દાદાગીરી! ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

|

Feb 25, 2020 | 8:16 AM

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 12 શખ્સો વિરુદ્ધ અપહરણ કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ માડમ સામે ફરિયાદ નોંધાઈ છે. કેશુ માડમ સહિત 12 શખ્સોએ પ્લોટનો કબ્જો લેવા હોમગાર્ડ જવાનનું રીક્ષામાં અપહરણ કર્યું હતું અને બાદમાં ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. […]

જામનગર: કોર્પોરેટરના પુત્રની દાદાગીરી! ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

Follow us on

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 12 શખ્સો વિરુદ્ધ અપહરણ કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ માડમ સામે ફરિયાદ નોંધાઈ છે. કેશુ માડમ સહિત 12 શખ્સોએ પ્લોટનો કબ્જો લેવા હોમગાર્ડ જવાનનું રીક્ષામાં અપહરણ કર્યું હતું અને બાદમાં ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. સાથે જ હોમગાર્ડ જવાનના પિતાને પણ માર માર્યો છે. જેથી કોર્પોરેટરના પુત્ર સહિત અન્ય 12 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યના બજેટ પહેલા નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! તમામ વર્ગને ફાયદો થાય તેવું હશે બજેટ

Published On - 8:15 am, Tue, 25 February 20

Next Article