જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો થયો નાબૂદ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

|

Aug 07, 2019 | 4:58 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370 ની એક કલમ સિવાયની અન્ય તમામ કલમોને રદ કરવાની અધિસૂચના પર હસ્તાક્ષર કર્યા છે. સંસદની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નિર્ણય લીધો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો મંગળવારે સમાપ્ત થયો. હવે જમ્મુ-કાશ્મીરમાં પણ કેન્દ્ર સરકારના તમામ કાયદા લાગુ પડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો થયો નાબૂદ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370 ની એક કલમ સિવાયની અન્ય તમામ કલમોને રદ કરવાની અધિસૂચના પર હસ્તાક્ષર કર્યા છે. સંસદની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નિર્ણય લીધો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો મંગળવારે સમાપ્ત થયો. હવે જમ્મુ-કાશ્મીરમાં પણ કેન્દ્ર સરકારના તમામ કાયદા લાગુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મંગળવારે રાજ્યસભા અને લોકસભામાંથી કલમ 370 ને નાબૂદ કરવા માટે ભલામણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના વિકાસમાં કલમ 370 અવરોધરૂપ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article