જમ્મુ કાશ્મીરમાં ટેલિફોન સેવા થઈ શરૂ, જમ્મુમાં 2જી સ્પીડ સાથે ઇન્ટરનેટ પણ શરૂ

|

Aug 17, 2019 | 6:51 AM

જમ્મુ કાશ્મીરમાં 12 દિવસ બાદ આજથી ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે, સાથે જ જમ્મુમાં બંધ કરવામાં આવેલી ઈન્ટરનેટ સેવાને 2G સ્પીડ સાથે શરૂ કરાઈ છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતી ન કથળે અને ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સરકારે આ સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. રોચક VIDEO જોવા માટે […]

જમ્મુ કાશ્મીરમાં ટેલિફોન સેવા થઈ શરૂ, જમ્મુમાં 2જી સ્પીડ સાથે ઇન્ટરનેટ પણ શરૂ

Follow us on

જમ્મુ કાશ્મીરમાં 12 દિવસ બાદ આજથી ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે, સાથે જ જમ્મુમાં બંધ કરવામાં આવેલી ઈન્ટરનેટ સેવાને 2G સ્પીડ સાથે શરૂ કરાઈ છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતી ન કથળે અને ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સરકારે આ સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા

જોકે ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા શરૂ કર્યા બાદ સોમવારથી સ્થાનિક શાળા કોલેજો પુર્વવત કરવામાં આવશે. તમામ સરકારી વિભાગો પણ સોમવારથી રાબેતા મુજબ કાર્યરત થશે. આમ હવે 12 દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં જનજીવન પુર્વવત થઇ રહ્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article