કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS

|

Jan 30, 2020 | 11:20 AM

દિલ્હીની જામિયા કોલેજમાં સીએએ અને એનઆરસીને લઈને વિરોધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની હાજરીમાં એક યુવકે ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ યુવકની ઓળખાણ થઈ ગયી છે. તેનું નામ ગોપાલ છે. આરોપી ગોપાલ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર રામભક્ત લખે છે અને પોતાને રામભક્ત ગણાવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS

Follow us on

દિલ્હીની જામિયા કોલેજમાં સીએએ અને એનઆરસીને લઈને વિરોધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની હાજરીમાં એક યુવકે ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ યુવકની ઓળખાણ થઈ ગયી છે. તેનું નામ ગોપાલ છે. આરોપી ગોપાલ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર રામભક્ત લખે છે અને પોતાને રામભક્ત ગણાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

ફોટો- ફેસબુક

 આ પણ વાંચો :  દિલ્હી: જામિયા વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ગોપાલે આ ગોળી ચલાવ્યા પહેલાં જામિયામાં આવેની ફેસબુક લાઈવ પણ કર્યું હતું. તેણે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે શાહીન બાગ, ખેલ ખત્મ હો ગયા. જો કે હાલમાં ગોપાલને દિલ્હી પોલીસ અટકાયતમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને જામિયાથી રાજઘાટ સુધી વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે ગોપાલે અચાનક જ વચ્ચે આવીને ફાયરિંગ કર્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PHOTO- Facebook

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારે પોલીસ આ વિરોધ પ્રદર્શનને લઈને તૈનાત હતી. જો કે ગોપાલે કોઈની પરવા કર્યા વિના ફાયરિંગ શરૂ કરી દીધું. ગોપાલના ફાયરિંગ કરવાના લીધે એક પ્રદર્શનકારીને ગોળી પણ વાગી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.

Next Article