પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ

|

Aug 28, 2019 | 10:01 AM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના થોડા દિવસ પહેલાની છે. મુખ્યપ્રધાન CM થોડા દિવસ પહેલા દીધા પહોંચ્યા હતા. અહીં રાજીવ મિશ્રાએ CM મમતા બેનર્જીના પગે લાગ્યા હતા. આ પણ વાંચોઃ ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર કરવુ પડશે આ કામ, આ બૅન્કે બદલ્યો […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના થોડા દિવસ પહેલાની છે. મુખ્યપ્રધાન CM થોડા દિવસ પહેલા દીધા પહોંચ્યા હતા. અહીં રાજીવ મિશ્રાએ CM મમતા બેનર્જીના પગે લાગ્યા હતા.

આ પણ વાંચોઃ ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર કરવુ પડશે આ કામ, આ બૅન્કે બદલ્યો નિયમ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દરમિયાન પોલીસના તમામ મોટા અધિકારી હાજર હતા. 22 ઓગસ્ટે મમતા બેનર્જી બંગાળના સમુદ્રી તટ પર દીધા શહેરની મુલાકાતે હતા. આ સમયે મમતા બેનર્જીએ એક દુકાન પર ચા બનાવી હતી. જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article