INX મીડિયા મની લોન્ડ્રિંગ કેસ: પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની તબિયત ખરાબ થતા AIIMSમાં દાખલ

|

Oct 28, 2019 | 2:57 PM

પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની તબિયત ખરાબ થતા AIIMSમાં દાખલ કરાયા છે. કોંગ્રેસ નેતા ચિદમ્બરમ હાલ INX મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં EDની કસ્ટડીમાં છે. પેટ દુઃખાવાની ફરિયાદને લઈ AIIMSમાં દાખલ કર્યા છે. માહિતી પ્રમાણે પી.ચિદમ્બરમને સૌ પ્રથમ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે બાદ એમ્સમાં લઈ જવાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

INX મીડિયા મની લોન્ડ્રિંગ કેસ: પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની તબિયત ખરાબ થતા AIIMSમાં દાખલ

Follow us on

પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની તબિયત ખરાબ થતા AIIMSમાં દાખલ કરાયા છે. કોંગ્રેસ નેતા ચિદમ્બરમ હાલ INX મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં EDની કસ્ટડીમાં છે. પેટ દુઃખાવાની ફરિયાદને લઈ AIIMSમાં દાખલ કર્યા છે. માહિતી પ્રમાણે પી.ચિદમ્બરમને સૌ પ્રથમ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે બાદ એમ્સમાં લઈ જવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચોઃ “દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છેકે, પી.ચિદમ્બરમ દ્વારા ગત અઠવાડિયાની સુનાવણી દરમિયાન પેટના દુઃખાવાને લઈ હૈદરાબાદમાં સારવાર માટે મંજૂરી માગી હતી. ત્યારે ED દ્વારા કહેવાયું કે, તેમને કોઈ પણ સારવાર માટે એમ્સમાં લઈ જવાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે INX મીડિયા કેસમાં ભ્રષ્ટાચાર મામલે પી.ચિદમ્બરને ગત મંગળવારે જામીન અપાયા છે. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસના 2 મહિના પછી ચિદમ્બરમને રાહત મળી હતી. આમ છતાં તેમને હજુ જેલમાં રહેવું પડશે. કારણ કે, EDએ અન્ય કેસમાં પી.ચિદમ્બરમની ધરપકડ કરી લેવાઈ છે.

Next Article