આ શહેરમાં ખૂલવા જઈ રહી છે દેશની સૌપ્રથમ ટ્રાંસજેન્ડર યુનિવર્સિટી, વાંચો વિગત

|

Dec 26, 2019 | 1:14 PM

ટ્રાંસજેન્ડર માટે પ્રથમ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ પીએચ.ડી સુધીનું શિક્ષણ લઈ શકશે. વિદ્યાર્થીઓને રિસર્ચ કરવા માટે પણ મોકો આપવામાં આવશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં […]

આ શહેરમાં ખૂલવા જઈ રહી છે દેશની સૌપ્રથમ ટ્રાંસજેન્ડર યુનિવર્સિટી, વાંચો વિગત

Follow us on

ટ્રાંસજેન્ડર માટે પ્રથમ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ પીએચ.ડી સુધીનું શિક્ષણ લઈ શકશે. વિદ્યાર્થીઓને રિસર્ચ કરવા માટે પણ મોકો આપવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રાંસજેન્ડર આગળ આવી શકે અને પોતાની પ્રતિભા કોઈપણ ભેદભાવ વિના નિખારી શકે તે માટે આ પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. આ યુનિવર્સિટી કુશીનગરના ફાઝિલનગર વિભાગમાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીનું નિર્માણ અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે. આ યુનિવર્સિટી ખાતે સારુ શિક્ષણ ટ્રાંસજેન્ડર મેળવી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. કૃષ્ણ મોહન મિશ્રાએ જાણકારી આપી કે દેશભરમાં પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે ટ્રાંસજેન્ડર સમુદાયના વિદ્યાર્થીઓ વિદ્યા મેળવી શકશે. ટ્રાંસજેન્ડર સમુદાય માની રહ્યો છે કે શિક્ષામાં શક્તિ છે અને તેના દ્વારા તેમને જીવનના બદલાવમાં મદદ મળી રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article