લોકસભા ચૂંટણી 2019માં 610 પાર્ટીને એકપણ સીટ ના મળી, માત્ર આ પાર્ટીઓનો જ સંસદમાં દબદબો

|

Jun 05, 2019 | 12:02 PM

લોકસભાની ચૂંટણીના પરિણામ અમુક પાર્ટી માટે સારા રહ્યાં તો અમુક પાર્ટી માટે ખરાબ રહ્યાં છે. 610 એવી રાજકીય પાર્ટીઓ છે તેમને આ લોકસભાની ચૂંટણીમાં એક પણ સીટ મળી નથી. જેમાં ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓનો સમાવેશ થાય છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

લોકસભા ચૂંટણી 2019માં 610 પાર્ટીને એકપણ સીટ ના મળી, માત્ર આ પાર્ટીઓનો જ સંસદમાં દબદબો

Follow us on

લોકસભાની ચૂંટણીના પરિણામ અમુક પાર્ટી માટે સારા રહ્યાં તો અમુક પાર્ટી માટે ખરાબ રહ્યાં છે. 610 એવી રાજકીય પાર્ટીઓ છે તેમને આ લોકસભાની ચૂંટણીમાં એક પણ સીટ મળી નથી. જેમાં ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓનો સમાવેશ થાય છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

TV9 Gujarati

 

લોકસભાની ચૂંટણીમાં જોવા જઈએ તો માત્ર 13 પાર્ટીઓ જ એવી છે કે જે એક અથવા તેની વધારે સીટ પર કબજો કરવામાં સફળ રહી છે. 610 પાર્ટીઓ જેમાં કોઈને પણ એક સીટ પણ નથી મળી તેમાંથી 80 પાર્ટીઓ તો એવી છે કે જેમના પક્ષમાં એક ટકા વોટ પડ્યા નથી.

આ પણ વાંચો:  કેશોદ નજીક ચાલુ બાઈકના વ્હીલમાં સાડીનો છેડો આવી જતાં મહિલા રોડ પર પટકાઈ અને થયું મોત

2014ની લોકસભાની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો તેમાં 38 પાર્ટીઓ એવી હતી કે તે લોકસભામાં પોતાનું ખાતું ખોલાવી શકી હતી. જેમાં માત્ર એક જ સીટ પર વિજય મેળવનારી પાર્ટીની સંખ્યા 12 જ હતી. 2019માં 610 પાર્ટીઓ તો 2014ની ચૂંટણીમાં 400 પાર્ટીઓ એવી હતી કે જેમને જનાદેશમાં એક પણ સીટ પર જીત મળી નહોતી. 2014માં 6040 એવા ઉમેદવારો હતા કે જેમની જમાનત જપ્ત થઈ ગયી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ તારણો પરથી જોવા જઈએ તો આ વખતે જે પરિણામો આવ્યા છે તેમાં ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓને માર પડ્યો છે. નાની નાની પાર્ટીઓ પોતાની સીટો બચાવવામાં નિષ્ફળ રહી છે જ્યારે આ વખતે દિગ્ગજ પાર્ટીઓના વોટ શેરમાં વધારો જોવા મળ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article