રાજકીય પક્ષને 2 હજારથી વધુ રોકડ દાન કરવા બદલ થઈ શકે છે કાર્યવાહી, જાણો આ નિયમ

|

Apr 14, 2019 | 1:34 PM

જો તમે કોઈ રાજકીય પક્ષને 2 હજાર રૂપિયાથી વધુ રોકડ રકમ દાન કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવકવેરા વિભાગ તમને મોટો દંડ ફટકારી શકે છે. આવકવેરા વિભાગે પોતાની જાહેરાતમાં કહ્યું છે કે, જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારવામાં આવી શકે છે. આવકવેરા વિભાગે ભારતીય નાગરિકોને રોકડ રકમનો ઉપયોગ […]

રાજકીય પક્ષને 2 હજારથી વધુ રોકડ દાન કરવા બદલ થઈ શકે છે કાર્યવાહી, જાણો આ નિયમ

Follow us on

જો તમે કોઈ રાજકીય પક્ષને 2 હજાર રૂપિયાથી વધુ રોકડ રકમ દાન કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવકવેરા વિભાગ તમને મોટો દંડ ફટકારી શકે છે.

આવકવેરા વિભાગે પોતાની જાહેરાતમાં કહ્યું છે કે, જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારવામાં આવી શકે છે. આવકવેરા વિભાગે ભારતીય નાગરિકોને રોકડ રકમનો ઉપયોગ કરવા મામલે કડક સુચના આપી છે. આવકવેરા વિભાગનુ આ માર્ગદર્શન બ્લેકમનીને ઝડપવાનું છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આવકવેરા વિભાગે ‘સ્વચ્છ વ્યવહાર, સ્વચ્છ અર્થતંત્ર’ નામથી એક જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત એક નાગરીકને રુપિયાના વ્યવહાર સમયે 4 મુખ્ય વસ્તુઓ ધ્યાન રાખવી જરૂરી છે.

TV9 Gujarati

 

1. કોઈપણ વ્યક્તિએ એક દિવસમાં 2 લાખથી વધુ રોકડનો સ્વિકાર કરવો જોઈએ નહી.

2. સ્થિર સંપત્તિને ખરીદવા માટે 20 હજાર કે તેથી વધુ રોકડની ચૂકવણી ન કરવી.

3. વ્યવસાયના ખર્ચ માટે 10 હજારથી વધુની ચુકવણી ન કરવી

4. નોંધણી થયેલા ટ્ર્સ્ટ અને રાજકીય પક્ષને રોકડમાં 2 હજારથી વધુનુ દાન ન કરવુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article