છઠ્ઠા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસન સહિત જુદી જુદી પાર્ટીના કુલ 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ, જાણો કઈ પાર્ટી આગળ અને કઈ પાછળ છે

|

May 10, 2019 | 12:21 PM

59 બેઠક પર 979 ઉમેદવારો પૈકી 189 જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે, 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ છે 17મી લોકસભા ચૂંટણીના છઠા તબક્કનું મતદાન 12 તારીખે યોજાવાનું છે. જેમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન થવાનું છે. 59 બેઠક પર 979 ઉમેદવારો પૈકી 189 જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ ચાલી રહ્યા […]

છઠ્ઠા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસન સહિત જુદી જુદી પાર્ટીના કુલ 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ, જાણો કઈ પાર્ટી આગળ અને કઈ પાછળ છે

Follow us on

59 બેઠક પર 979 ઉમેદવારો પૈકી 189 જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે, 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ છે

17મી લોકસભા ચૂંટણીના છઠા તબક્કનું મતદાન 12 તારીખે યોજાવાનું છે. જેમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન થવાનું છે. 59 બેઠક પર 979 ઉમેદવારો પૈકી 189 જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ છે. આરોપીઓને ટિકિટ આપવામાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ પાછળ નથી. ભાજપના 54માંથી 26 ઉમેદવારની છબી આરોપી તરીકે છે. જેમાંથી 18 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર કેસ દાખલ છે. આ જ લાઈનમાં કોંગ્રેસનું ખાતુ જોઈએ તો 46માંથી 20 ઉમેદવાર વિરુદ્ધ આક્ષેપો લાગ્યા છે. જેમાંથી 12 ઉમેદવાર વિરુદ્ધ ગંભીર કેસ દાખલ છે.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શિવસેનાના 16માંથી 5 ઉમેદવાર વિરુદ્ધ ગંભીર કેસ દાખલ છે. આમઆદમી પાર્ટીના 3, તુણમૂલ કોંગ્રેસના 4 ઉમેદવારોની છબી આરોપી તરીકેની છે. કુલ ગણિત જોવામાં આવે તો 102 અપક્ષ ઉમેદવાર એવા છે જે આરોપીની છબી ધરાવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article