કરજણમાં વોટ માટે નોટની રેલમછેલ, મતદારને નાણાં આપતો હોવાનો વધુ એક વિડીયો આવ્યો સામે, ભાજપ-કોંગ્રેસે સામ સામે લગાવ્યા આક્ષેપ

|

Nov 03, 2020 | 12:01 PM

વડોદરા જિલ્લાની કરજણ બેઠક ઉપર પેટાચૂંટણીમાં રૂપિયા આપીને મત ખરીદાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. લોકશાહીમાં વોટ ખરીદવા નોટ વપરાતી હોવાના વિડીયો અંગે ભાજપ અને કોગ્રેસે સામસામે આક્ષેપો કર્યા છે. પહેલા વિડીયોમાં એક નંબરનું બટન દબાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો બીજા વિડીયોમાં મત આપવા માટે નાણા અપાતા હોવાનુ જણાઈ રહ્યું છે.   Web […]

કરજણમાં વોટ માટે નોટની રેલમછેલ, મતદારને નાણાં આપતો હોવાનો વધુ એક વિડીયો આવ્યો સામે, ભાજપ-કોંગ્રેસે સામ સામે લગાવ્યા આક્ષેપ

Follow us on

વડોદરા જિલ્લાની કરજણ બેઠક ઉપર પેટાચૂંટણીમાં રૂપિયા આપીને મત ખરીદાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. લોકશાહીમાં વોટ ખરીદવા નોટ વપરાતી હોવાના વિડીયો અંગે ભાજપ અને કોગ્રેસે સામસામે આક્ષેપો કર્યા છે. પહેલા વિડીયોમાં એક નંબરનું બટન દબાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો બીજા વિડીયોમાં મત આપવા માટે નાણા અપાતા હોવાનુ જણાઈ રહ્યું છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article