બિહારમાં એનડીએને 125, મહાગઠબંધનને 110, મધ્યરાત્રીએ સ્પષ્ટ થયુ ચૂંટણી પરિણામનું ચિત્ર

|

Nov 11, 2020 | 8:02 AM

બિહાર વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલ પરિણામમાં એનડીએને 125 બેઠકો મળી છે. તો તેજસ્વી યાદવની અધ્યક્ષતા વાળા મહાગઠબંધનને 114 બેઠકો મળી છે. જો કે બિહારમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તો ભારતીય જનતા પક્ષ 74 બેઠકો મેળવીને બીજા નંબરે રહ્યો છે. નિતીશકુમારના જનતાદળ યુનાઈટેડને 43 બેઠકોમાં જીત મળી છે. જ્યારે કોંગ્રેસ પક્ષને 12 બેઠકો […]

બિહારમાં એનડીએને 125, મહાગઠબંધનને 110, મધ્યરાત્રીએ સ્પષ્ટ થયુ ચૂંટણી પરિણામનું ચિત્ર

Follow us on

બિહાર વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલ પરિણામમાં એનડીએને 125 બેઠકો મળી છે. તો તેજસ્વી યાદવની અધ્યક્ષતા વાળા મહાગઠબંધનને 114 બેઠકો મળી છે. જો કે બિહારમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તો ભારતીય જનતા પક્ષ 74 બેઠકો મેળવીને બીજા નંબરે રહ્યો છે. નિતીશકુમારના જનતાદળ યુનાઈટેડને 43 બેઠકોમાં જીત મળી છે. જ્યારે કોંગ્રેસ પક્ષને 12 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત થયો છે. સીપીઆઈ-એમ ને બિહારમાં 12 બેઠકો મળી છે. તો ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને માત્ર એક જ બેઠક ઉપર વિજય થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:55 am, Wed, 11 November 20

Next Article