AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે […]

સુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:28 PM
Share

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુ. તંત્રમાં ચિંતા પ્રસરી છે. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જો હિરા બજારમાં સંક્રમણ વધુ જણાશે તો માર્કેટ બંધ કરાવાશે. આ વર્ષે વરસેલા ભારે વરસાદથી સુરતના અનેક રોડ ધોવાઈ ગયા છે. તુટેલા કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા નિકળેવા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી સાત દિવસમાં સુરત શહેરમાં વરસાદને કારણે રસ્તાઓમાં પડેલા ખાડાઓ પુરી દેવાશે.

આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુરતના રસ્તાઓની કામગીરી જોવા રાઉન્ડ લીધો હતો. તેમણે પાલિકા તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે નહિ પણ શહેરમાં વરસેલા દેમાર વરસાદને કારણે ધોવાયા છે. હાલ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આગામી સાત દિવસમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે..

કોરોના અંગે પ્રશ્ન પૂછતાં તેમણે ઉમેર્યું હતું કે હીરાઉધોગમાં જે ફરીથી સંક્રમણ વધી રહ્યું છે જેથી હવે જો આ ઉધોગમાં નિયમોનું પાલન નહિ થાય તો જે તે યુનિટને બંધ કરવામાં આવશે. તે જ પ્રમાણે ટેક્સટાઇલ ઉધોગમાં બહારથી આવતા લોકોને ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને રેપીડ ટેસ્ટ કર્યા બાદ જ તેઓ કામ પર પાછા ફરી શકશે.

આ પણ વાંચોઃરાજકોટમાં હાર્દીક પટેલે કહ્યું, કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાસ્થાને આવશે, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">