Gujarati News » Politics » I will resign if congress proves that farmers are being harmed by centres agriculture law rc faldu
કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનું કોંગ્રેસ સાબિત કરી આપે તો હુ રાજીનામુ આપીશઃ આર સી ફળદુ
RC Faldu (File Image)
ગુજરાતના કૃષિ પ્રધાન આર સી ફળદુએ કોંગ્રેસને પડકાર ફેકતા કહ્યુ છે કે, જો કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનું કોંગ્રેસ સાબિત કરી આપે તો પોતે રાજીનામુ આપશે. કેન્દ્રના કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં જ છે. અને ખેડૂતને સધ્ધર કરવા માટે બનાવાયા છે. પરંતુ કોગ્રેસ કૃષિ કાયદાઓને લઈને અપપ્રચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ખેડૂતોને […]
ગુજરાતના કૃષિ પ્રધાન આર સી ફળદુએ કોંગ્રેસને પડકાર ફેકતા કહ્યુ છે કે, જો કેન્દ્રના કૃષિ કાયદાથી ખેડૂતોને નુકસાન થતુ હોવાનું કોંગ્રેસ સાબિત કરી આપે તો પોતે રાજીનામુ આપશે. કેન્દ્રના કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં જ છે. અને ખેડૂતને સધ્ધર કરવા માટે બનાવાયા છે. પરંતુ કોગ્રેસ કૃષિ કાયદાઓને લઈને અપપ્રચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ખેડૂતોને કેન્દ્રના કૃષિ કાયદાઓથી ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસ બંધ કરે તેમ પણ તેમણે જણાવ્યુ છે.