સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇ અને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની કરાઇ પસંદગી

|

Nov 09, 2020 | 7:05 PM

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇની પસંદગી થઇ છે. સંદિપ દેસાઇનું નામ જાહેર થતા તેમના શુભેચ્છકો તેમને મળવા પહોંચ્યા અને શુભેચ્છા પાઠવી હતી. તો સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની પસંદગી કરાઇ છે. આગામી સમયમાં રાજ્યના મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ઝાંઝમેરાની જવાબદારી વધારે છે. આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીમાં […]

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇ અને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની કરાઇ પસંદગી

Follow us on

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇની પસંદગી થઇ છે. સંદિપ દેસાઇનું નામ જાહેર થતા તેમના શુભેચ્છકો તેમને મળવા પહોંચ્યા અને શુભેચ્છા પાઠવી હતી. તો સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની પસંદગી કરાઇ છે. આગામી સમયમાં રાજ્યના મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ઝાંઝમેરાની જવાબદારી વધારે છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીમાં આવશે અમદાવાદ, દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article