વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરની રજુઆત, તેમના પર થયો હતો હુમલાનો પ્રયાસ

|

Oct 05, 2020 | 12:57 PM

આજે વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરે રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો. તેઓ પોતાના મત વિસ્તારથી ગાંધીનગર આવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. વિધાનસભા ગૃહમાં સમગ્ર બનાવની જાણ કરાઈ. તેઓએ એસપીને ફોન કર્યા પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નહીં. આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અધ્યક્ષે […]

વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરની રજુઆત, તેમના પર થયો હતો હુમલાનો પ્રયાસ

Follow us on

આજે વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરે રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો. તેઓ પોતાના મત વિસ્તારથી ગાંધીનગર આવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. વિધાનસભા ગૃહમાં સમગ્ર બનાવની જાણ કરાઈ. તેઓએ એસપીને ફોન કર્યા પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નહીં. આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અધ્યક્ષે સરકારને સૂચન કર્યું કે, કોઈ પણ ધારાસભ્ય સાથે આવું થવું ન જોઈએ. અધિકારીઓને જો કોઈ ફોન મિસ થઈ જાય તો સામેથી જવાબ આપવો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

 

Published On - 12:17 pm, Wed, 11 March 20

Next Article