અમિત શાહ: હૈદરાબાદમાં IT હબ બનવાની તમામ સંભાવનાઓ, TRS અને મજલિસ બની રહ્યા છે વિઘ્નરૂપ

|

Nov 29, 2020 | 4:36 PM

હૈદરાબાદમાં મોટા રોડ શો બાદ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે જાહેર કર્યુ કે ભાજપ માત્ર સંગઠન મજબુત કરવા માટે અહીં નથી આવી. રોડ શો જોતા લાગે છે કે આ વખતે હૈદરાબાદમાં મેયર તો ભાજપનો જ બનશે. શાહે હૈદરાબાદ કોર્પોરેશનના સત્તાધીશો TRS અને મજલીસ પર નિશાન સાધતા કહ્યું કે હૈદરાબાદને આઇટી હબ બનાવવામાં જરૂરી […]

અમિત શાહ: હૈદરાબાદમાં IT હબ બનવાની તમામ સંભાવનાઓ, TRS અને મજલિસ બની રહ્યા છે વિઘ્નરૂપ

Follow us on

હૈદરાબાદમાં મોટા રોડ શો બાદ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે જાહેર કર્યુ કે ભાજપ માત્ર સંગઠન મજબુત કરવા માટે અહીં નથી આવી. રોડ શો જોતા લાગે છે કે આ વખતે હૈદરાબાદમાં મેયર તો ભાજપનો જ બનશે. શાહે હૈદરાબાદ કોર્પોરેશનના સત્તાધીશો TRS અને મજલીસ પર નિશાન સાધતા કહ્યું કે હૈદરાબાદને આઇટી હબ બનાવવામાં જરૂરી છે કે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને. પરંતુ TRS અને મજલિસ એ હૈદરાબાદને આઇટી હબ બનાવવામાં વિઘ્નરૂપ બની રહ્યા છે.

આ પણ વાંચો: વિશ્વના પ્રથમ 5 ધનિક પરિવાર, અંબાણી પરિવાર પણ છે તેમા સામેલ, જાણો કોની, કેટલી છે સંપતિ ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:35 pm, Sun, 29 November 20

Next Article