નિર્ભયા કેસના દોષીઓનો ફાંસી બચવા પ્લાન, હવે આંતરરાષ્ટ્રીય કોર્ટને લખ્યો પત્ર

|

Mar 16, 2020 | 12:43 PM

નિર્ભયા ગેંગરેપના દોષીએ ફરીથી એક ચાલ રમી છે અને હવે આંતરરાષ્ટ્રી કોર્ટમાં અપીલ કરી છે. દોષીના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય અદાલતને પત્ર લખ્યો છે. જેમાં 20 માર્ચના રોજ ફાંસીની જે તારીખ આપવામાં આવી છે તેના પર સ્ટે લગાવવામાં આવે તેવી પણ માગણી કરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ […]

નિર્ભયા કેસના દોષીઓનો ફાંસી બચવા પ્લાન,  હવે આંતરરાષ્ટ્રીય કોર્ટને લખ્યો પત્ર

Follow us on

નિર્ભયા ગેંગરેપના દોષીએ ફરીથી એક ચાલ રમી છે અને હવે આંતરરાષ્ટ્રી કોર્ટમાં અપીલ કરી છે. દોષીના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય અદાલતને પત્ર લખ્યો છે. જેમાં 20 માર્ચના રોજ ફાંસીની જે તારીખ આપવામાં આવી છે તેના પર સ્ટે લગાવવામાં આવે તેવી પણ માગણી કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ભાજપે લોકશાહીની કરી હત્યા

એક અરજી મુકેશે પણ દાખલ કરી હતી. મુકેશ પોતાના જ વકીલ પર ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. મુકેશે પોતાના જ વકીલ આરોપ લગાવતા કહ્યું કે તેમને યોગ્ય રીતે કાયદાકીય બાબતોની જાણકારી આપવામાં આવી નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નિર્ભયા કેસને લઈને પત્ર નેધરલેન્ડ દૂતાવાસ ખાતે મોકલવામાં આવ્યો છે. જે પત્રમાં 20 માર્ચના રોજ જે ફાંસી થનારી છે તેની પર પ્રતિબંધ લગાવવાની માગણી કરવામાં આવી છે. આમ ફરીથી એક વિકલ્પનો ઉપયોગ કરીને ફાંસી રોકવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article