Howdy Modi: અમેરિકાના એરપોર્ટ પર PM મોદીના સ્વચ્છતા મિશનની ઝાંખી થઈ, બુકેમાંથી પડેલું ફૂલ જાતે જ ઉપાડ્યું

|

Sep 22, 2019 | 8:07 AM

વડાપ્રધાન મોદી સાત દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ભવ્ય સ્વાગત દરમિયાન વડાપ્રધાન મોદીની સાદગી અને સહજતાના પણ દર્શન થયા. હ્યુસ્ટનના એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. આ પણ વાંચોઃ અમેરિકામાં PM મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના શેફ ભોજનની સ્પેશિયલ ‘નમો થાળી’ તૈયાર કરશે Web Stories View more […]

Howdy Modi: અમેરિકાના એરપોર્ટ પર PM મોદીના સ્વચ્છતા મિશનની ઝાંખી થઈ, બુકેમાંથી પડેલું ફૂલ જાતે જ ઉપાડ્યું

Follow us on

વડાપ્રધાન મોદી સાત દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ભવ્ય સ્વાગત દરમિયાન વડાપ્રધાન મોદીની સાદગી અને સહજતાના પણ દર્શન થયા. હ્યુસ્ટનના એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચોઃ અમેરિકામાં PM મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના શેફ ભોજનની સ્પેશિયલ ‘નમો થાળી’ તૈયાર કરશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે દરમિયાન સ્વાગતમાં આપવામાં આવેલા એક બુકેમાંથી ફૂલ પડી જતા પીએમની નજર તે ફૂલ પર ગઈ હતી. અને મોદીએ નીચે નમીને જાતે ફૂલ ઉઠાવી લીધું હતું. જેના થકી વડાપ્રધાન મોદીની સ્વચ્છતા માટેની કટિબદ્ધતા અને સ્વચ્છતા પ્રેમ દેખાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 5:43 am, Sun, 22 September 19

Next Article