દેશભક્તિના જુસ્સામાં તિરંગાની સાથે ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો…

|

Aug 13, 2019 | 3:31 PM

સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે અને દેશભક્તિના જુસ્સામાં આપણે ઘણી એવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ.  તિરંગાને લઈને ભારતના સંવિધાનમાં અમુક કાયદાઓ છે.  આ કાયદાઓની આપણને જાણ હોતી નથી અને અજાણ્યે આપણે ભારત દેશના પ્રતિકોનું અપમાન કરતાં હોઈએ છીએ. આજે આપણે જાણીશું કે તિરંગાની સાથે એવા ક્યા કામો ન કરવા જોઈએ. નીચેના વીડિયોમાં તમે […]

દેશભક્તિના જુસ્સામાં તિરંગાની સાથે ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો...

Follow us on

સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે અને દેશભક્તિના જુસ્સામાં આપણે ઘણી એવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ.  તિરંગાને લઈને ભારતના સંવિધાનમાં અમુક કાયદાઓ છે.  આ કાયદાઓની આપણને જાણ હોતી નથી અને અજાણ્યે આપણે ભારત દેશના પ્રતિકોનું અપમાન કરતાં હોઈએ છીએ. આજે આપણે જાણીશું કે તિરંગાની સાથે એવા ક્યા કામો ન કરવા જોઈએ. નીચેના વીડિયોમાં તમે જાણી શકશો કે કેવી રીતે આપણે અજાણ્યા તિરંગાનું અપમાન કરી બેસતા હોઈએ છીએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો:  VIDEO: અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની ઘટના

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

Next Article