વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:14 AM

આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારના સભ્યો મધ્યમવર્ગીય પરિવારની જેમ લાઈમલાઇટ અને જીવનશૈલીથી દૂર છે. તેમના પિતાનું નામ દામોદરદાસ મોદી અને માતાનું નામ હિરાબેન છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે. નરેન્દ્ર મોદીના 4 ભાઈ અને 1 બહેન છે. સોમભાઇ, અમરૂતભાઇ, પ્રહલાદભાઇ, વસંતીબેન અને પંકજભાઇ. 75 વર્ષના સોમભાઇ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO

Follow us on

આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારના સભ્યો મધ્યમવર્ગીય પરિવારની જેમ લાઈમલાઇટ અને જીવનશૈલીથી દૂર છે. તેમના પિતાનું નામ દામોદરદાસ મોદી અને માતાનું નામ હિરાબેન છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે. નરેન્દ્ર મોદીના 4 ભાઈ અને 1 બહેન છે. સોમભાઇ, અમરૂતભાઇ, પ્રહલાદભાઇ, વસંતીબેન અને પંકજભાઇ. 75 વર્ષના સોમભાઇ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે સામાજિક કાર્યકર છે. અમરતભાઈ એક ખાનગી કંપનીમાં ફીટરનું કામ કરતા હતા. પ્રહલાદ મોદી અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે. પંકજ મોદી ભાઈ-બહેનોમાં સૌથી નાના છે અને ગુજરાત માહિતી વિભાગમાં અધિકારી તરીકે કામ કરે છે. મોદીની માતા હિરાબેન તેમની સાથે ગાંધીનગરમાં રહે છે. નરેન્દ્ર મોદીની એક જ બહેન છે વાસંતીબેન. તેના પતિનું નામ હસમુખ ભાઈ છે જે એલઆઈસીમાં નોકરી કરતા હતા. મોદી પરિવાર હજી પણ એવી જ રીતે જીવન જીવે છે કે દુનિયા તેમના વિશે વધારે જાણતી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્ર પર સૌથી મોટું નાણાકીય સંકટ! સંયુક્ત રાષ્ટ્રની કામગીરી થઈ બંધ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:09 am, Mon, 14 October 19

Next Article