રાજ્યસભા માટે સાંસદોની ચૂંટણી કેવી રીતે થાય છે? જુઓ VIDEO

|

Nov 14, 2019 | 12:35 PM

ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભાના બે ગૃહો છે. ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 80 મુજબ રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે. તેમાંથી 12 રાષ્ટ્રપતિ (નામાંકિત) દ્વારા નિયુક્ત થાય છે જ્યારે 238 સભ્યો સંઘ અને રાજ્યના પ્રતિનિધિઓ પસંદ કરે છે. સભ્યોની પસંદગી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વસ્તીના આધારે કરવામાં આવે […]

રાજ્યસભા માટે સાંસદોની ચૂંટણી કેવી રીતે થાય છે? જુઓ VIDEO

Follow us on

ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભાના બે ગૃહો છે. ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 80 મુજબ રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે. તેમાંથી 12 રાષ્ટ્રપતિ (નામાંકિત) દ્વારા નિયુક્ત થાય છે જ્યારે 238 સભ્યો સંઘ અને રાજ્યના પ્રતિનિધિઓ પસંદ કરે છે. સભ્યોની પસંદગી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વસ્તીના આધારે કરવામાં આવે છે. ચાલો જાણીએ રાજ્યસભા માટે સાંસદોની ચૂંટણી કેવી રીતે થાય છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ 5 છોડ હવાને બનાવે છે શુદ્ધ, આજે જ ઘરે લાવો! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article