ગૃહપ્રધાન તરીકે અમિત શાહ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરશે

|

Jun 24, 2019 | 11:59 AM

કેન્દ્રય ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભામાં જમ્મુ કાશ્મીરના આરક્ષણ સંશોધનનું બિલ રજૂ કરશે. લોકસભામાં જંગી બહુમતી બાદ ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહ પોતાનું આ પહેલું બિલ રજૂ કરશે. આ પણ વાંચોઃ VIDEO: સુરત અગ્નીકાંડમાં જીવના જોખમે છલાંગ લગાવીને બચનારો આઝાદ પોતાના મિત્રો માટે ન્યાયની માગણી કરી રહ્યો છે Web Stories View more SBI પાસેથી 5 […]

ગૃહપ્રધાન તરીકે અમિત શાહ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરશે

Follow us on

કેન્દ્રય ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભામાં જમ્મુ કાશ્મીરના આરક્ષણ સંશોધનનું બિલ રજૂ કરશે. લોકસભામાં જંગી બહુમતી બાદ ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહ પોતાનું આ પહેલું બિલ રજૂ કરશે.

આ પણ વાંચોઃ VIDEO: સુરત અગ્નીકાંડમાં જીવના જોખમે છલાંગ લગાવીને બચનારો આઝાદ પોતાના મિત્રો માટે ન્યાયની માગણી કરી રહ્યો છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બિલની રજૂઆત બાદ તેની મહત્વતા વિશે લોકસભામાં વાત કરશે. મહત્વનું છે કે આ બિલને પહેલા અધ્યાદેશ તરીકે લાગુ કરાયું હતું. 28 ફેબ્રુઆરીએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા જમ્મુ કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ 2019ને મંજૂર કર્યું હતું. આ બિલને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:46 am, Mon, 24 June 19

Next Article