VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

|

Oct 26, 2019 | 6:37 AM

2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ગૃહપ્રધાન અમિતશાહે તેમના સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યુ. ત્યારે આજે અમદાવાદીઓને પણ ગૃહપ્રધાને દિવાળીની મોટી ભેટ આપી છે. આજે ગૃહપ્રધાન તેમના હસ્તે અંજલી ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં […]

VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Follow us on

2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ગૃહપ્રધાન અમિતશાહે તેમના સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યુ. ત્યારે આજે અમદાવાદીઓને પણ ગૃહપ્રધાને દિવાળીની મોટી ભેટ આપી છે. આજે ગૃહપ્રધાન તેમના હસ્તે અંજલી ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે પહેલા ગૃહપ્રધાન અમિતશાહે અમદાવાદીઓને સંબોધન કર્યુ હતું અને અમદાવાદીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહારો કરતા શાહે કહ્યું કે 70 વર્ષ શાસન કરનારા લોકો પાયાની સુવિધા ન આપી શક્યા. વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા ગૃહપ્રધાને કહ્યું કે ચાર પેઢી સુધી રાજ કર્યુ, સુવિધા કેમ ન આપી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article