UNમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દે કરાયું આ નિવેદન, ભારતના વિદેશ વિભાગના પ્રવક્તાએ આપ્યો આ જવાબ

|

Sep 28, 2019 | 12:15 PM

ભારતના પ્રતિનિધિ દ્વારા ચીનના વિદેશ પ્રધાનની વાતનો કરારો જવાબ આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીરનો મુદ્દા સાથે ચીને કહ્યું કે, આ વિવાદને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય બેઠક દ્વારા તેને રજૂઆત કરવી જોઈએ. પાકિસ્તાનના ખાસ મિત્ર ચીને કહ્યું કે, એવી કોઈ કાર્યવાહી ન થવી જોઈએ જે એક તરફી હોય અને જેનાથી […]

UNમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દે કરાયું આ નિવેદન, ભારતના વિદેશ વિભાગના પ્રવક્તાએ આપ્યો આ જવાબ

Follow us on

ભારતના પ્રતિનિધિ દ્વારા ચીનના વિદેશ પ્રધાનની વાતનો કરારો જવાબ આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીરનો મુદ્દા સાથે ચીને કહ્યું કે, આ વિવાદને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય બેઠક દ્વારા તેને રજૂઆત કરવી જોઈએ. પાકિસ્તાનના ખાસ મિત્ર ચીને કહ્યું કે, એવી કોઈ કાર્યવાહી ન થવી જોઈએ જે એક તરફી હોય અને જેનાથી પરિસ્થિતિઓ બદલાઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચોઃ  કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને ‘રાઈટ ટૂ રિપ્લાઈ’ દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતનો ચીનને જવાબ

વિદેશ વિભાગના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનું અભિન્ન અંગ છે. અને હાલમાં જે કોઈ નિર્ણય કરવામાં આવ્યા તે આંતરીક મામલો છે. સાથે કહ્યું કે, ચીનને ભારતની સ્થિતિ વિશે પૂરી રીતે જાણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાથે કહ્યું કે, અમને આશા કરીએ છીએ કે, વિશ્વના અનેક દેશ ભારતની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરશે.

Next Article