હાર્દિક પટેલ હવે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા, કહ્યું ‘લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું’

|

Mar 12, 2019 | 11:18 AM

હાર્દિક પટેલ કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યાં મંચ પરથી લોકોને સંબોધન કરતાં હાર્દિક પટેલે કહ્યું કે ‘લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું’. આમ હાર્દિક પટેલે હવે સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે અને આગામી લોકસભાની ચૂંટણી તે કોંગ્રેસના નેજા હેઠળ  જ લડશે.  TV9 Gujarati   Web Stories […]

હાર્દિક પટેલ હવે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા, કહ્યું લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું

Follow us on

હાર્દિક પટેલ કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યાં મંચ પરથી લોકોને સંબોધન કરતાં હાર્દિક પટેલે કહ્યું કે ‘લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું’. આમ હાર્દિક પટેલે હવે સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે અને આગામી લોકસભાની ચૂંટણી તે કોંગ્રેસના નેજા હેઠળ  જ લડશે. 

TV9 Gujarati

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતના છ કરોડ લોકો માટે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છે તેવી જાહેરાત પણ મંચ પરથી હાર્દિક પટેલે કરી હતી. આમ હવે હાર્દિકના લીધે ભાજપને આગામી લોકસભાની ચૂંટણીમાં કેટલું નુકસાન ભોગવવું પડશે તે જોવું રહ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:37 am, Tue, 12 March 19

Next Article