પદ કે હોદ્દા માટે નહીં પણ હાર્દિક પટેલ વિચારધારાને લઈને કોંગ્રેસમાં જોડાયો છે: અમિત ચાવડા

|

Mar 14, 2019 | 11:12 AM

હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગયી છે. ભાજપ તરફથી વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત પાર્ટી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું કે હાર્દિકે પાર્ટીની સમક્ષ કોઈ જ શરત રાખી નથી અને કોઈ જ હોદ્દાની માગણી કરી નથી.  કોંગ્રેસે પોતાના ગુજરાતમાં ઉમેદવારો શોધવા માટે કવાયત હાથ ધરી છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં […]

પદ કે હોદ્દા માટે નહીં પણ હાર્દિક પટેલ વિચારધારાને લઈને કોંગ્રેસમાં જોડાયો છે: અમિત ચાવડા

Follow us on

હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગયી છે. ભાજપ તરફથી વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત પાર્ટી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું કે હાર્દિકે પાર્ટીની સમક્ષ કોઈ જ શરત રાખી નથી અને કોઈ જ હોદ્દાની માગણી કરી નથી. 

કોંગ્રેસે પોતાના ગુજરાતમાં ઉમેદવારો શોધવા માટે કવાયત હાથ ધરી છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી એ સવાલો ઉભા થઈ રહ્યાં હતા કે હાર્દિકે કોંગ્રેસમાં જવા માટે ક્યાં પદ કે શરત પૂર્ણ કરવાની માગણી કરી હશે. ગુજરાતના કોંગ્રસેના પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી છે કે હાર્દિક કોઈ પણ  હોદ્દાની લાલચ વિના એક સૈનિક અને પાર્ટીના કાર્યકર તરીકે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છે. આમ હવે જોવાનું એ રહેશે કે પ્રાથમિક કાર્યકર તરીકે જોડાયેલાં હાર્દિકને પાર્ટી કયું પદ આપે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:03 am, Thu, 14 March 19

Next Article