Happy New Year 2020: સૌપ્રથમ આ દેશમાં નવા વર્ષની કરાઈ ઉજવણી, જુઓ VIDEO

|

Dec 31, 2019 | 2:53 PM

નવા વર્ષને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાં નવા વર્ષને ભારે ઉત્સાહભેર વધાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને જોરદાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દુનિયામાં સૌથી પહેલાં વર્ષ 2020ની શરુઆત ક્યા દેશમાં થઈ આવો પ્રશ્ન તમને પણ થતો હશે તો અમે તેનો જવાબ આપીશું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

Happy New Year 2020: સૌપ્રથમ આ દેશમાં નવા વર્ષની કરાઈ ઉજવણી, જુઓ VIDEO

Follow us on

નવા વર્ષને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાં નવા વર્ષને ભારે ઉત્સાહભેર વધાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને જોરદાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દુનિયામાં સૌથી પહેલાં વર્ષ 2020ની શરુઆત ક્યા દેશમાં થઈ આવો પ્રશ્ન તમને પણ થતો હશે તો અમે તેનો જવાબ આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   5 મહિનામાં બાદ જમ્મુ કાશ્મીર અંગે સરકારનો મોટો નિર્ણય, આ સેવા થશે શરુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

ટોંગા સમાઓ દેશમાં ભારતીય સમય પ્રમાણે આજના બપોરના 3.30 વાગ્યે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. આ બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેર અને બાદમાં ન્યૂઝિલેન્ડ ખાતે પણ લોકોએ ઉત્સાહભેર નવા વર્ષને વધાવી લીધું. આ શહેરોમાં નવા વર્ષને લઈને ભારે આતિશબાજી કરવામાં આવી. ઓકલેન્ડના સ્કાય ટાવર ખાતે પણ ભવ્ય ઉજવણી નવા વર્ષને લઈને કરવામાં આવી.

Next Article