નવા નિયમ બાદ ટ્રાફિક વિભાગનો સપાટો, ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો 59 હજારનો દંડ

|

Sep 04, 2019 | 11:34 AM

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન થયા બાદ નવા ટ્રાફિકના નિયમો અસ્તિત્વમાં આવ્યા છે. આ નવા ટ્રાફિક નિયમોમાં ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે તો બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ કોઈને છોડી નથી રહી. ગુરુગ્રામ પોલીસે બાઈક ચાલકને 23 હજારનો દંડ ફટકાર્યો હતો અને હવે એક ટ્રેક્ટર ચાલકને 59 હજારનો ભારે દંડ ફટકાર્યો છે. Facebook પર તમામ […]

નવા નિયમ બાદ ટ્રાફિક વિભાગનો સપાટો, ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો 59 હજારનો દંડ

Follow us on

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન થયા બાદ નવા ટ્રાફિકના નિયમો અસ્તિત્વમાં આવ્યા છે. આ નવા ટ્રાફિક નિયમોમાં ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે તો બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ કોઈને છોડી નથી રહી. ગુરુગ્રામ પોલીસે બાઈક ચાલકને 23 હજારનો દંડ ફટકાર્યો હતો અને હવે એક ટ્રેક્ટર ચાલકને 59 હજારનો ભારે દંડ ફટકાર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

 

આ પણ વાંચો :  VIDEO: ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ગુરુગ્રામમાં આવેલી ન્યૂ કોલોની વળાંકની બાજુમાં ઓવરલોડ ટ્રેક્ટરને ટ્રાફિક વિભાગે પકડી પાડ્યું હતું. આ બાદમાં કાર્યવાહી કરીને ટ્રેક્ટર-ટ્રોલીને 59 હજારનો ભારે દંડ ફટકાર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હી એનસીઆરમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે જ્યાં ટ્રાફિક વિભાગે ભારે કાર્યવાહી કરી છે. એનસીઆરમાં 3 લોકોને ક્રમશ 23 હજાર, 24 હજાર અને 35 હજારનો દંડ ફટકાર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1 સપ્ટેમ્બરથી નવો ટ્રાફિક નિયમ લાગુ થયો છે જેમાં જો ડ્રાઈવિંગ લાઈસન્સ વિના વાહન ચલાવો તો 5 હજાર સુધીનો દંડની સાથે 3 મહિનાની જેલ પણ થઈ શકે છે. સિટ બેલ્ટના પહેરવા બદલ 1 હજાર રુપિયાના દંડનું પ્રાવધાન છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:29 am, Wed, 4 September 19

Next Article