પેટાચૂંટણી 2019: અલ્પેશના સમર્થનમાં અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે ‘હીરો તો ક્લાયમેક્સમાં જ આવે’, જુઓ VIDEO

|

Oct 19, 2019 | 9:24 AM

   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે […]

પેટાચૂંટણી 2019: અલ્પેશના સમર્થનમાં અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે હીરો તો ક્લાયમેક્સમાં જ આવે, જુઓ VIDEO

Follow us on

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લી ઘડીનો પ્રચાર કરવા માટે રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના સમર્થનમાં દિગ્ગજ નેતાઓથી માંડીને અભિનેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતી કલાકાર નરેશ કનોડિયા રાધનપુરમાં અલ્પેશના સમર્થનમાં મત માગી રહ્યા છે. ત્યારે ગુજરાતના જાણીતા અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે હીરો તો ક્લાયમેક્સમાં જ આવે, હીરો આવે એટલા દુશ્મનોનો અંત જ હોય. તેમને વધુમાં જણાવ્યું કે રાધનપુરમાં રામરાજ્ય નક્કી છે. કનોડિયા પરિવાર કમળની પડખે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article