ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઇને ભાજપનો સર્વે, ચાર બેઠકો પર થઇ શકે છે ભાજપની હાર:સૂત્ર

|

Sep 29, 2020 | 2:53 PM

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઇને ભાજપે સર્વે હાથ ધર્યો છે. ભાજપના આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં જાણવા મળ્યું છેકે 8 બેઠકોમાંથી 4 બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે. મોરબી, કરજણ, ધારી અને લિંબડી આ બેઠકો પર ભાજપની એન્ટી ઇન્કમ્બન્સી અને સ્થાનિક મુદ્દાઓને […]

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઇને ભાજપનો સર્વે, ચાર બેઠકો પર થઇ શકે છે ભાજપની હાર:સૂત્ર

Follow us on

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઇને ભાજપે સર્વે હાથ ધર્યો છે. ભાજપના આ સર્વેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. સર્વેમાં જાણવા મળ્યું છેકે 8 બેઠકોમાંથી 4 બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે. મોરબી, કરજણ, ધારી અને લિંબડી આ બેઠકો પર ભાજપની એન્ટી ઇન્કમ્બન્સી અને સ્થાનિક મુદ્દાઓને કારણે હાર થઇ શકે છે. આ સર્વેને કારણે પ્રદેશ ભાજપમાં ચિંતન શરૂ થયું છે. અને, આગામી સપ્તાહે આ ચાર બેઠકોની ભાજપના સિનિયર નેતાઓ મુલાકાત કરશે. આ તમામ બેઠકો પર ફરી 15 દિવસ બાદ સર્વે કરાશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:16 pm, Tue, 29 September 20

Next Article