ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર, સેનેટની 10 બેઠકોની ચૂંટણી

|

Jan 06, 2020 | 4:04 PM

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 1 માર્ચના રોજ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજાશે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે પ્રમાણે 29 જાન્યુઆરીના રોજ મતદાર યાદી જાહેર કરવામા આવશે. આ જાહેરનામું વિદ્યાર્થી સેનેટની 10 બેઠકોની ચૂંટણી માટે છે. જેના મુજબ મતદાર યાદી જાહેર થયા બાદ […]

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર, સેનેટની 10 બેઠકોની ચૂંટણી

Follow us on

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 1 માર્ચના રોજ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજાશે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે પ્રમાણે 29 જાન્યુઆરીના રોજ મતદાર યાદી જાહેર કરવામા આવશે. આ જાહેરનામું વિદ્યાર્થી સેનેટની 10 બેઠકોની ચૂંટણી માટે છે. જેના મુજબ મતદાર યાદી જાહેર થયા બાદ 7 ફેબ્રુઆરી સુધી તેમા સુધારો વધારો કરી શકાશે. આ ઉપરાંત 14 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

આ પણ વાંચોઃ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળમૃત્યુના આંકડા પર ભાજપ સાંસદ ડૉ.કિરીટ સોલંકીનું નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article