VIDEO: સીએમ રૂપાણીએ કરી મોટી જાહેરાત, ફાટકની જગ્યાએ બનાવાશે બ્રિજ

|

Aug 20, 2019 | 11:31 AM

ગુજરાતના બજેટમાં ફાટક મુક્ત ગુજરાતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે સીએમ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત તરફ પ્રયાણ કરવા જાહેરાત કરી છે. જેની શરૂઆત શહેરોથી કરવામાં આવશે. મુખ્યપ્રધાને જણાવ્યુ છે કે આગામી દિવસોમાં રાજ્યભરમાં જ્યાં ફાટક હોય ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનવવા સરકાર પહેલ કરશે, તેમજ તેને લઈ દિલ્લીમાં પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોથી ફાટક […]

VIDEO: સીએમ રૂપાણીએ કરી મોટી જાહેરાત, ફાટકની જગ્યાએ બનાવાશે બ્રિજ

Follow us on

ગુજરાતના બજેટમાં ફાટક મુક્ત ગુજરાતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે સીએમ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત તરફ પ્રયાણ કરવા જાહેરાત કરી છે. જેની શરૂઆત શહેરોથી કરવામાં આવશે. મુખ્યપ્રધાને જણાવ્યુ છે કે આગામી દિવસોમાં રાજ્યભરમાં જ્યાં ફાટક હોય ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનવવા સરકાર પહેલ કરશે, તેમજ તેને લઈ દિલ્લીમાં પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોથી ફાટક મુક્ત ગુજરાત માટે કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં મેટ્રોની કામગીરીની જગ્યા પર મળી આવ્યા મચ્છરના બ્રિડિંગ, કોર્પોરેશને ફટકાર્યો 3 લાખનો દંડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article