રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પંજાને ફટકો, પ્રદેશ ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ આપ્યું રાજીનામું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ રાજીનામું આપ્યું છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ રાજીનામું આપ્યું છે. ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ (Gajendra Ramani) અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: જાન્યુઆરી મહિનામાં પણ લંબાવાઈ શકે છે નાઈટ કર્ફ્યૂ, એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપ્યું નિવેદન
